tags

Best ahmedabad Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best ahmedabad Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about jigar shah ahmedabad, m dilip kumar ahmedabad.

  • 52 Followers
  • 196 Stories
  • Popular
  • Latest
  • Video

#OpenMIC #Night #gujaratipoetry #Reciting #lovetoperform #writing #shayrilover #writingmotivation #ahmedabad #followformorepoems️ 🥰🌹

232 Love
2.4K Views

""

"सामान बाँध लिया है मैंने भी... अब बताओ दोस्त... वो लोग कहाँ रहते है जो कहीं के नहीं रहते..."

सामान बाँध लिया है मैंने भी...
 अब बताओ दोस्त...
वो लोग कहाँ रहते है जो कहीं के नहीं रहते...

❤🔥Follow me my sweet friends🔥❤
#trandez_f_kerla1#maharashtra_clickers#otheryouphotography#nashik#gujjus#gujjugram#Kutch#shoutouter#gujjujalso#gujjuquotes#gujjurocks#freak_of_kerala#gujaratiwedding#gujrati#ahmedabad_instagram#mahesana#kathiyawadi#botad#shout_outshoutouts_#rajkot_diaries#navsari#bhuro#sayings#gujjuthings#gujarat#gujjugotada#ahmedabad#chhel6abilo#gappa

171 Love
20 Share

""

"शिकायत क्या करूँ दोनों तरफ गम का फसाना है... मेरे आगे मोहब्बत है तेरे आगे जमाना है...  पुकारा है तुझे मंजिल ने लेकिन मैं कहाँ जाऊं... बिछड़ कर तेरी दुनिया से कहाँ मेरा ठिकाना है..."

शिकायत क्या करूँ दोनों तरफ गम का फसाना है...
मेरे आगे मोहब्बत है तेरे आगे जमाना है... 
पुकारा है तुझे मंजिल ने लेकिन मैं कहाँ जाऊं...
बिछड़ कर तेरी दुनिया से कहाँ मेरा ठिकाना है...

❤🔥Follow me my sweet friends🔥❤
#trandez_f_kerla1#maharashtra_clickers#otheryouphotography#nashik#gujjus#gujjugram#Kutch#shoutouter#gujjujalso#gujjuquotes#gujjurocks#freak_of_kerala#gujaratiwedding#gujrati#ahmedabad_instagram#mahesana#kathiyawadi#botad#shout_outshoutouts_#rajkot_diaries#navsari#bhuro#sayings#gujjuthings#gujarat#gujjugotada#ahmedabad#chhel6abilo#gappa

145 Love
21 Share

#Nojoto #story #Hindi #Poetry #ahmedabad

76 Love
920 Views

""

"કેમ કોઈને.. ગુનાઓ થઈ રહ્યા છે આજે ખુલ્લે આમ, કેમ કોઈને તેના ગુનાહો ની સજા નથી મળતી..? વેચાઈ ગયા છે સંબંધો સ્વાર્થ ના બજાર માં, કેમ કોઈને સંબંધો માં ઈમાનદારી નથી મળતી..? તૈયાર રહે છે સૌ એકબીજા ને ઝખમ દેવા, કેમ કોઈને ખુશી નાં બદલે ખુશી નથી મળતી..? રુંધાયા કરે છે સાચો માણસ ભૂલ કરીને, કેમ કોઈને પશ્ચાતાપ છતાં માફી નથી મળતી..? રાત-દિવસ મહેનત કરીને તૂટી જાય છે ગરીબ, કેમ કોઈને પુરુષાર્થથી પણ અમીરી નથી મળતી..? જ્યારે સત્ય ના માર્ગ માં બધા સાથ છોડે છે, કેમ કોઈને ત્યારે ઈશ્વરની પણ વફા નથી મળતી..? -ઝરણા દાયમા ✍️"

કેમ કોઈને..

ગુનાઓ થઈ રહ્યા છે આજે ખુલ્લે આમ,
કેમ કોઈને તેના ગુનાહો ની સજા નથી મળતી..?

વેચાઈ ગયા છે સંબંધો સ્વાર્થ ના બજાર માં,
કેમ કોઈને સંબંધો માં ઈમાનદારી નથી મળતી..?

તૈયાર રહે છે સૌ એકબીજા ને ઝખમ દેવા,
કેમ કોઈને ખુશી નાં બદલે ખુશી નથી મળતી..?

રુંધાયા કરે છે સાચો માણસ ભૂલ કરીને,
કેમ કોઈને પશ્ચાતાપ છતાં માફી નથી મળતી..?

રાત-દિવસ મહેનત કરીને તૂટી જાય છે ગરીબ,
કેમ કોઈને પુરુષાર્થથી પણ અમીરી નથી મળતી..?

જ્યારે સત્ય ના માર્ગ માં બધા સાથ છોડે છે,
કેમ કોઈને ત્યારે ઈશ્વરની પણ વફા નથી મળતી..?

-ઝરણા દાયમા ✍️

#Hope #Nojoto #story #gujarati #ahmedabad

50 Love