tags

Best Sorry Shayari, Status, Quotes, Stories, Poem

Find the Best Sorry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sorry status for girlfriend, sorry poems, girlfriend status sorry.

  • 1080 Followers
  • 2528 Stories
  • Popular Stories
  • Latest Stories

"તું સાથે હોય કે ના હોય, તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી ! 😘😘😘 -The Silvershadow"

તું સાથે હોય કે ના હોય,
તારી જગ્યા લેવાની કોઈની તાકાત નથી !
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

14 Love

"તુ જુકાવી લે નજર તો કદાચ બચી જઈશ બાકી નજર થી નજર મેળવીશ તો પ્રેમ થઇ જશે. 😘😘😘 -The Silvershadow"

તુ જુકાવી લે નજર તો
કદાચ બચી જઈશ

બાકી નજર થી નજર મેળવીશ 
તો પ્રેમ થઇ જશે.
😘😘😘

-The Silvershadow

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️ सिर्फ तुम्हारे लिए❤️

12 Love

"बेवजह कोई इल्जाम लग जाए तो क्या कीजिए ... फिर यूं कीजिए... कि वह गुनाह कर लीजिए 😢❤💔 #Sorry.... 😥"

बेवजह कोई इल्जाम लग जाए तो क्या कीजिए ...

फिर यूं कीजिए...

कि वह गुनाह कर लीजिए 😢❤💔
#Sorry.... 😥

 

11 Love

"sorry कह देने से जिंदगी यदि बदल जाती तो सब sorry खुद को कह कर अपनी जिंदगी बदल लेते।"

sorry
कह देने से जिंदगी यदि बदल जाती तो सब  
sorry
खुद को  कह कर अपनी जिंदगी बदल लेते।

#Sorry और वों_Kkg

27 Love

"જોયા ના કર તું મને આમ હું દુનિયા ભૂલી જાઉં છું. નીકળું છું શોધવા તને અને હું જ ખોવાઈ જાઉં છું. -pratik chadotara"

જોયા ના કર તું મને આમ
 હું દુનિયા ભૂલી જાઉં છું.
નીકળું છું શોધવા તને અને
 હું જ ખોવાઈ જાઉં છું.

-pratik chadotara

#tosomeonespecial
#onesidelove
#Sorry
#pratikchadotara
#thesilvershadow

❤️सिर्फ तुम्हारे लिए❤️

14 Love