Watch Videos

Show More

"#Pehlealfaaz હું એવો સમય બની જઈશ કે બધાની નજર માં ખાટકી જઈ શ... બધા કરતા રહેશે મારી વાતો ને હું બસ આગળ વધી જઈશ... ક્યાં સુધી લોકો ની વાતો ને સાંભળી ને અટકી રહીશ મારી મંજિલ છે મારી આંખો ની સામે બસ મંજિલ ને પામવા ની કોશિષ માં હું બધી અડચણો ને પાર કરી જઈશ..... વિશ્વાશ છે મને મારાં પર એટલુંજ કાફી છે અંહિયા કોણ એવુ છે જે મારી કામયાબી માં ખુશ થશે..... સમય આવ્યે પોતાના અને પારકા માં ફર્ક ઓળખી જઈશ"

#Pehlealfaaz હું એવો સમય બની જઈશ કે બધાની નજર માં  ખાટકી જઈ શ... 
બધા કરતા રહેશે મારી વાતો ને હું બસ આગળ વધી જઈશ... 
ક્યાં સુધી લોકો ની વાતો ને સાંભળી ને અટકી રહીશ  મારી મંજિલ છે મારી આંખો ની સામે બસ મંજિલ ને પામવા ની કોશિષ માં હું બધી અડચણો ને પાર કરી જઈશ..... 
વિશ્વાશ છે મને મારાં પર એટલુંજ કાફી છે અંહિયા કોણ એવુ છે જે  મારી કામયાબી માં ખુશ થશે..... 
સમય આવ્યે પોતાના અને પારકા માં ફર્ક ઓળખી જઈશ

#ઓળખ

10 Love

"#Pehlealfaaz શુભ સવાર મિત્રો"

#Pehlealfaaz શુભ સવાર મિત્રો

#Nojoto

14 Love

"કેટલું લખી લખી ને કહેશો બધાને કારણ કે સમજવા વાળા તો આંખોના ઈશારા એ સમજી જશે અને ના સમજવા વાળા ને તો આખી પુસ્તક મા એ સમજણ નહી પડે... @Darshita..."

કેટલું લખી લખી ને કહેશો બધાને 
કારણ કે સમજવા વાળા તો આંખોના 
ઈશારા એ સમજી જશે 
અને 
ના સમજવા વાળા ને તો આખી 
પુસ્તક મા એ સમજણ નહી પડે...
                     @Darshita...

#feelings

8 Love

"ક્યારેક ક્યારેક બધુંજ જાણતા હોવા છતાં, અજાણ થઇ ને રેહવું પડે છે.. આ જિંદગી નો રંગમંચ જ એવો છે સાહેબ, અહીં સાચા માણસો ને જ હંમેશા દુઃખ સેહવું પડે છે."

ક્યારેક ક્યારેક બધુંજ જાણતા હોવા છતાં,
અજાણ થઇ ને રેહવું પડે છે..
આ જિંદગી નો રંગમંચ જ એવો છે સાહેબ,
અહીં સાચા માણસો ને જ હંમેશા દુઃખ સેહવું પડે છે.

 

21 Love
3 Share

"#Pehlealfaaz લખાણની કિંમત તો કદાચ આંકી ન શકાય પરંતુ , જેનાં દ્રારા લખાયું એ કલમની કિંમત તો આંકી જ શકો ને!!! બસ આટલું જ છે કે તમે શું બનશો? કલમ કે લખાણ ?"

#Pehlealfaaz લખાણની કિંમત તો કદાચ આંકી ન શકાય પરંતુ ,
જેનાં દ્રારા લખાયું એ કલમની કિંમત તો આંકી જ શકો ને!!!
બસ આટલું જ છે કે તમે શું બનશો?
કલમ કે લખાણ ?

 

9 Love