સોદો quotes
  • Popular Stories
  • Latest Stories

"સોદો સોદો કરવાની શરૂઆત એમણે કરી , "હું હંમેશને માટે તારી અને તું મારો જ રહીશ અને જો તું બીજાનો થયો છે તો તારી થવા વાળીને હું નહીં છોડું." હા, આજે એ સત્ય છે પણ થોડુ અલગ છે, હું તો એનો જ છું હંમેશા પણ આજે એ બીજાની છે... સોદો આખરે સોદો જ કેવાય ને!!!"

સોદો સોદો કરવાની શરૂઆત એમણે કરી ,
"હું હંમેશને માટે તારી અને તું મારો જ રહીશ અને જો તું બીજાનો થયો છે તો તારી થવા વાળીને હું નહીં છોડું."
હા, આજે એ સત્ય છે પણ થોડુ અલગ છે,
હું તો એનો જ છું હંમેશા પણ આજે એ બીજાની છે...
સોદો આખરે સોદો જ કેવાય ને!!!

 

18 Love

"સોદો મારી ખુશી માટે એ ભગવાન સાથે પણ સોદો કરતી.., હાં!! ઈ મારી માઁ જ હતી, જે પોતાના માટે કાંઈજ નહીં પણ મારા માટે દુવા હજાર કરતી... - By N.H.Patel"

સોદો મારી ખુશી માટે એ
ભગવાન સાથે પણ સોદો કરતી..,
હાં!! ઈ મારી માઁ જ હતી,
જે પોતાના માટે કાંઈજ નહીં પણ
મારા માટે દુવા હજાર કરતી...- By N.H.Patel

#maa ...

15 Love
2 Share

"સોદો જો તું મને તારું નામ આપવા તૈયાર હોય, તો હું મારા દરેક શ્વાસ નો સોદો કરવા તૈયાર છું."

સોદો જો તું મને તારું નામ આપવા તૈયાર હોય,
તો હું મારા દરેક શ્વાસ નો સોદો કરવા તૈયાર છું.

#લગ્નજીવન

13 Love

"સોદો એની આંખો મારી આંખો ની સાથે કેવો સોદો કરી ગઈ !!!! આજ સુધી બેરોજગાર હતો "જગત " નાની એવી પળ મા એ આજીવન પ્રેમી નો હોદો ધરી ગઈ... --"જગત ""

સોદો એની આંખો મારી આંખો ની સાથે કેવો સોદો કરી ગઈ !!!!
આજ સુધી બેરોજગાર હતો "જગત "
નાની એવી પળ મા એ આજીવન પ્રેમી નો હોદો ધરી ગઈ... 

--"જગત "

#સોદો @પ્રવીણગરવા સજનવા @Bindu Harshad Dalwadi @mr.writer @Kanubhai Dalwadi @Vani Princess

11 Love

"સોદો વેદનાઓ ના વાવેતર ના હોય સાહેબ. એ તો માત્ર કડવાં સોદાઓ થી જ ઉપજે."

સોદો વેદનાઓ ના વાવેતર ના હોય સાહેબ.

એ તો માત્ર કડવાં સોદાઓ થી જ ઉપજે.

#સોદો # @Kanubhai Dalwadi

10 Love