Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતી_પ્રેમ Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતી_પ્રેમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 9 Stories

Parth kapadiya

#ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ

read more
હું છું ને એ જ છું, બીજો બની જ ના શક્યો
આ દુનિયાના રંગમાં હું રંગાઈ જ ના શક્યો
અરે વારંવાર બોલે મને મારા મિત્રો કે સુધરી જા !
પણ સાચું કહું, હું પોતાને બદલી જ ના શક્યો  #ગુજરાતી #ગુજરાતી_કવિતા #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ

Parth kapadiya

#ગુજ્જુ #ગુજરાતી #શાયરી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ #પ્રેમ #સમજણ

read more
હું શોધું છું મને
તને મળું તો કેજે
આ વાત અધૂરી છે હજી!
તું પૂરી કરે તો કેજે #ગુજ્જુ #ગુજરાતી #શાયરી #ગુજરાતી_શાયરી #ગુજરાતી_પ્રેમ #પ્રેમ #સમજણ

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile