Find the Best વિચારો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવિચારો, વિચારોના_વમળમાં, માણસનાં_વિચારો, વિચારોની_ઉંચાઈ, મારાવિચારો,
kaushik
મન કરે મનની વાત અંગત સાથે વાત અંગત સમજે છતાં ના સમજે મનની વાત મનમાં રહે મન કરે મનની વાત ધૂંઆપૂંઆ થતું મન ક્રોધની એ આગ નુકસાન તો મનને જ મન કરે મનની વાત શાંત મન સાંભળે વાત ના કરો કોઈ અંગત વાત ના રાખો ભરોસો, રાખો મનમાં વાત - કૌશિક દવે ©kaushik મારા વિચારો
મારા વિચારો
read moreRjSunitkumar
White આપણી પાસે એકત્ર થયેલ પૈસાથી બંધાયેલા સંબંધો નું આયુષ્ય સ્વાર્થ પૂરતું જ મર્યાદિત હોય છે... ©RjSunitkumar #love_shayari
RjSunitkumar
White પૈસા થી મળતું માન અને પૈસા થી બનતા સંબંધો ક્યારે પણ કાયમી નથી હોતા.. ©RjSunitkumar #sad_shayari
RjSunitkumar
White ઘણીવાર આપણા જીવનમાં આવતા ખાસ લોકો સાથે વાતો જ ખતમ નોતી થતી એમની સાથે વાતો જ સંપૂર્ણ પણે ખતમ થઈ જતી હોય છે.. ©RjSunitkumar #love_shayari
Meet Patel
White એક વૃક્ષ એક લાખ દીવાસળી બનાવી શકે છે, અને એક દીવાસળી એક લાખ વૃક્ષને બાળી શકે છે તાત્પર્ય એક નકારાત્મક વિચાર બધા સકારત્મક વિચારોને બાળી શકે છે. ©Meet Patel #Nature
RjSunitkumar
वो,, वैभव नहीं वैराग्य जीता हे उसे,, क्या चढ़ाऊं जो अमृत छोड़ विष पीता हे। ©RjSunitkumar शिव
शिव
read moreRjSunitkumar
White ક્યારેક અંધકાર થી ભરપુર જીવન લાગે છે તો ક્યારેક ખીલેલી વસંત સમુ જેવા જેના મન ના વિચારો એવું એનું જીવન.. ©RjSunitkumar #love_shayari
Meet Patel
White તમારી ઓળખ કંઈક એવી બનાવો કે લોકો તમને છોડી તો શકે પણ ભૂલી ન શકે ©Meet Patel #Destination
RjSunitkumar
White જીવનમાં અનુભવાતા દરેક ચેલેન્જ સામે એક જ મિજાજ હોવો જોઈએ થઈ જશે બસ આ સમય પણ ચાલ્યો જશે ત્યારે જ તમે દરેક મુકામ માંથી બહાર આવી જ શકો છો.. ©RjSunitkumar #bike_wale