Nojoto: Largest Storytelling Platform

Best confusions Shayari, Status, Quotes, Stories

Find the Best confusions Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutconfusion quotes about life and love, shayari on confusion in love, for two girl love confusion shayari, shayari for expressing confusion about love, quotes on confusion in love,

  • 23 Followers
  • 115 Stories

Pavan Sharma

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો‌ #Emotions #begginings #liking #nervousness #confusions #gujaratipoems #grishmapoems

read more
વાતની શરૂઆત છે
બાકી હજુ પહેલી મુલાકાત છે,
મનને ઘણા સવાલ છે
આપવાના એણે પણ જવાબ છે,
શું થશે શું નહીં
કંઈ કેટલોય એનામાં ઝંઝાવાત છે,
રાહ જોતા તો આવડે છે
પણ આ મનગમતો ઉત્પાત છે,
ધીરે જરા "ગ્રીષ્મા"
આ તો જિંદગીની વાત છે. 🧡📙📙🧡
#મનનીવાતો‌ #emotions #begginings #liking #nervousness #confusions #gujaratipoems #grishmapoems

Grishma Doshi

"શું હું ગમીશ એને?"

"શું ગમે છે એને તારી કોશિશો?
 ❤️❤️
#microtale #conversations #emotions #begginings #liking #nervousness #confusions #grishmaconversations

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #humanNature #Emotions #confusions #Choices #desires #gujaratipoems #grishmapoems

read more
અજાણી દિશાઓમાં દોડવાની
કોશિશો કરતું મન
દિશાઓ જરા સરખી જાણીતી થતાં 
ફરી અજાણ બનવા મથતું મન. 🧡📙📙🧡
#મનનીવાતો #humannature #emotions #confusions #choices #desires #gujaratipoems #grishmapoems

Grishma Doshi

जब जवाबो पे दिमाग ने सवाल उठाए
तब तक तो ठीक था,
पर जब सवालों की गुंजाइश पे ही
दिल ने सवाल उठाया
तब लगा कुछ तो ठीक ना था। 🧡📙📙🧡
#questions #answers #confusions #doubts #heartsays #listentoyourheart #hindishayri #grishmashayri

Grishma Doshi

મને જીદ કરી ને મેં એને પૂરી કરી.
ત્યાં વળી એણે,
એ કરીને બરાબર કર્યું કે નહીં,
પૂછી એવું એણે સળી કરી. 🖤🖤
#મનનીવાતો #selfdoubts #beinghuman #confusions #decisions #notsorandomthoughts #gujaratipoems #grishmadiary

Deepali dp

कश्मकश ये है के भूल जाए या याद रखें
बीते लम्हों का कितना एहसास रखें
जीना तो बस कीमत है वक्त की
वरना हर पल मौत का एहसास रखें
सच और झूठ के खेल में उलझने हज़ार रखें
सुलझती नहीं अब ये जिंदगी
कोई तो समझाए हमें क्या अब उम्मीद रखें
@deepalidp

©Deepali dp #deepalidp #mojzamiracle #rahaterooh #hindishayari #jashnereka #confusions

vasundhra singh

kahaaniya

kahaaniya

loader
Home
Explore
Events
Notification
Profile