Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતીકવિતા Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતીકવિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 13 Followers
  • 16 Stories

Kunal Makwana (કેશવ)

Comment કરો તમારા વિચાર ... #ગુજરાતી_ગરવી_સાહિત્ય #ગુજરાત #ગુજરાતી #ગુજરાતીકવિતા #reelsinstagram #reelsvideo #gujarati #gujarati_garvi_sahitya #kunalmakwana #keshav_quote_poetry #વિચારો

read more

Mosami trivedi

#gujarati #gujartipoetry #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા #માનુની #મોસમી #આકાશ #ShamBhiKoi

read more

Prem Solanki

#ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા #standAlone

read more
એ પણ મને પ્રેમ કરતી હતી,
આં વાત ઘણાય ને ખટકતી હતી,
દુશ્મન કેમ હતાં બધાં પ્રેમ નાં મારાં,
મારે તો સૌ સાથે દોસ્તી હતી,

ગળે મળી મને એ છોકરી ઘણું રડતી હતી,
તારા વિના રહી નહીં શકું બસ આ જ વાત મને કેહતી હતી,

એનાં પપ્પા જોતાં'તા એની વાતો ઘણી,
આ વાત થી એ ઘણી દુઃખી હતી,
પણ પ્રેમ અમારો એટલો ગાઢ હતો
કે દરેક વાત માં એની નાં જ હતી,

પ્રયાસ ઘણાં કર્યા અમને અલગ કરવાનાં,
પણ દરેક પ્રયાસ માં એમની હાર હતી,

તકલીફ આપી ઘરના ને મિત્રો,
અમને પણ તકલીફ થતી હતી,
સાથે રહીએ એવી કિસ્મત ન હતી,
અને અલગ રહીએ એટલી હિંમત ન હતી,

શિવરાત્રી ને એ રાત હતી,
જ્યારે આખરી અમારી મુલાકાત હતી,
મંદિર માં જઈ અમે શિવ ને નમ્યાં,
ત્યારે મંદિર માં એ ઘણું રડી હતી,

તારા વિના જીવવું મને ગમતું નથી,
ને તારી સાથે જીવવું મારી કિસ્મત માં નથી,
બસ આ જ આપણી આખરી મુલાકાત હતી,
એટલું સાંભળતાં જ હું પણ ઘણું રડ્યો હતો,

જીવવાનું છે તારે મારા વગર,
અને ખુશ હંમેશા રેહવાનું છે,
કસમ છે તને મારી ને મારા પ્રેમ ની,
કે મારા ગયા પછી તારે,
એક ક્ષણ પણ ઉદાસ થવાનું નથી,

ખુબજ રડાવી મને લોકો એ,
હવે થોડા એમને મારે પણ રડાવવાં છે,
તારા વિના શું મજા છે જિંદગી માં,
બસ આટલી જ વાત તને કેહવી હતી,

ચાલ હું જાઉં છું હવે ફરી નઈ મળું,
આ જ આપણી આખરી મુલાકાત હતી,
હાથ છોડી મારાં આંસુ ને લૂછી,
આ રડતાં રડતાં જતી હતી,

જોઈ એની હાલત આવી,
મારું હ્રદય પણ ઘણું ઘભરતું હતું,

ઘરે જઈને એણે મને એક ફોન છેલ્લો કર્યો હતો,
ખૂબ જ પ્રેમ કરું છું તને,
આટલું કહીને એણે મિત્રો,
મૌત ને ગળે લગાવી હતી,

©Prem Solanki #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવિતા 
#standAlone

Mayur saisuthar

સુનું લાગે છે..... #ગુજરાતીકવિતા

read more

Manshvi

#ગુજરાતીકવિતા #ગુજ્જુ ગીત # આજ ની સાજ મલકી રહી છે. #nojotophoto

read more
 #ગુજરાતીકવિતા #ગુજ્જુ ગીત # આજ ની સાજ મલકી રહી છે.

MILAN LAD

#lagninopaheloahesaseprem #milanvlad1 #poems #poem #ગુજરાતીકવિતા #gujarati #kavita #gazal #Google

read more
 #lagninopaheloahesaseprem #milanvlad1 #poems #poem #ગુજરાતીકવિતા #gujarati #kavita #gazal #google

Falguni Shah©

મહેંકી જાને મારામાં
વસી જાને મારામાં
ધબકી જાને મારામાં

હું તને પૂછું કે
ચાહું કે નહીં તને ?

કશુંક તો કહેજે
તારા થી જિંદગી કંઈ વધારે નથી ને
તું જ જિંદગી છે એ કંઈ ઓછું નથી

પામવા કરતાં
"મારે તારામાં જ જીવવું છે "
એવું કહીશ 
તો 
ગમશે તને ?? #मीरां #nojotogujarati #hindinama #gujaratifollowers #gujaratipoem #ગુજરાતીકવિતા #openmic

nehal kothadiya

#Retirement #jobretirement #retirementwish #નિવૃત્તિ #શુભકામનાઓ #ગુજરાતી #ગુજરાતીકવિતા #નેહલ

read more
સરળ સુશીલ જિંદગી માં એક મીઠાશ છો તમે.
ભાવભીની આંખો માં એક વિનમ્ર મિત્ર છો તમે !

 ઓફિક ના કલાકો માં સાચા સલાહકાર છો તમે.
વહેતી આ જિંદગી માં ઘર ના સભ્ય જેવા છો તમે !

આશા છે નિવૃત્તિ પળો માં ખુશીઓ પામશો તમે.
સ્વાસ્થ્ય મજબૂત બની ઉત્તમ જીવન પામશો તમે !

નોકરી માં સાથે વીતેલી યાદો ના સંસ્મરણ બનશો તમે. 
પદવી ની આ નિવૃત્તિ પછી કાલ એક અમૃત બનશો તમે !

Happy retirement !! #retirement #jobretirement #retirementwish #નિવૃત્તિ #શુભકામનાઓ #ગુજરાતી #ગુજરાતીકવિતા #નેહલ

Falguni Shah©

#मीरां #जन्माष्टमी #nojotohindi #hindinama #Poetry #Nojotogujarati #Gujaratikavita #ગુજરાતીકવોટ #ગુજરાતીકવિતા #જન્માષ્ટમી #પર્વ#satyaprem #poem

read more
કાનુડો  જેની 

દેહ કાંતિ અનુપમ
અંતરમાં વાત્સલ્ય અફાટ
હૈયે કરૂણા અગાધ
વાણીમાં મધુરપ અપાર
નયનમાં નેહ અનરાધાર
દ્રષ્ટિમાં બ્રહ્મત્વ અમાપ
વાંસળીના સૂર અલૌકિક
સર્વ - સર્વત્ર લીલા અપરંપાર

ને એટલે જ સમસ્ત બ્રહ્માંડ નો સાર
" શ્રી કૃષ્ણ શરણં મમ " ..!!  

🎊જન્માષ્ટમી પર્વ ની આપ સૌને શુભેચ્છાઓ ..🎊 #मीरां #जन्माष्टमी #nojotohindi #hindinama #poetry #nojotogujarati #gujaratikavita #ગુજરાતીકવોટ #ગુજરાતીકવિતા #જન્માષ્ટમી #પર્વ#satyaprem

Dinesh parmar"pratik"

#સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા

read more
એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર,
જેના એક ઈશારા પર ઘાયલ થાય હજાર.

દિલ મારુ ઝોલા ખાઈ,લાલ સનેડો,
જોઈ તને  લલચાઈ,લાલ સનેડો.

જોઈ તને જ્યારથી સૂઝે નહીં કાંય,
જોવા ને તરફડું મળે મન રાજી થાય.

ગોરી બૌ શરમાઈ, લાલ સનેડો,
મન જોઈ હરખાઈ,લાલ સનેડો.

આંખે શરમના શેરડા,ગાલે ગુલાબી ભાત,
ચાંદા સરીખું મુખડું,'ને હોઠ લાલ ચટાંક.

મીઠુંડી મોરલી ગાઈ, લાલ સનેડો,
જોબન જોલા ખાઈ,લાલ સનેડો.

થોભો જરા પદમણી,કરવી દ્લ ની વાત,
ચાહો તો તમ આંગણે,જોડી આવું જાન.

સનેડો કાળજાની કોર લાલ સનેડો,
પાગલ પન નું "પ્રતીક"લાલ સનેડો.

 #સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા
loader
Home
Explore
Events
Notification
Profile