Find the Best gujjugirl Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujju love guru, gujju love, gujju love quotes, gujju love quotes 390, gujju rocks love,
Rakesh Vaghani
Rakesh Vaghani
Rakesh Vaghani
Rakesh Vaghani
Rakesh Vaghani
Gayatri Patel GP
પહેલાના જમાનામાં લગ્નના દિવસે વરરાજા અને દુલહનના ચહેરા જોવા મળતાં🤭 અને હવે લગ્નના વર્ષ પહેલા તો કોણ ક્યાંનું તેની ન્યુઝ સ્ટોરી મુકાય છે😂 #gujju #joke #gujjugirl #comedy
Bindu Harshad Dalwadi
-:ગઝલ:- ******* "મા" **** ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા ************************************* અવતાર દીધો તે મને ,ઉપકાર તારા છે ઘણાં ! આખું જીવન અર્પ્યુ તને, ઉપકાર તારા છે ઘણાં. કાઢી મુખેથી કોળિયો,ખવડાવતી પ્રેમે રહી; આંસુ છુપાવી લે' કને,ઉપકાર તારા છે ઘણાં ભીને સુઈ પોતે અને, કોરે સુવાડી છે મને; આંખો રડી રાતી બને, ઉપકાર તારા છે ઘણાં અવતાર દીધો તે મને,સહી પ્રસવની છે વેદના હું કેમ ભુલું વાતને, ઉપકાર તારા છે ઘણાં. બાથે ભરી ગાલે ચુમી, સત્કાર દીધો તેં મને; તારી ગઝલ અર્પું તને,ઉપકાર તારા છે ઘણાં ~Bindu✍️ ********* ©Bindu Harshad Dalwadi #ગઝલ #મા #ગાગાલગા4 #gujjugirl
Drashti Parmar
Laxmi Charan