Find the Best Dh Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutdhanashree verma, dhoni age, dhruv rathee, dhoni, dharmendra,
Charu Chauhan
बस ऐसे ही ❣️ #poetrybycharu #nojotohindi Shayari #beingoriginal #poem #SadStorytelling poetry #Dh
read moreDh...
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો હોય છે અને ખબર જ નથી પડતી કે પ્રેમ ક્યારે થઈ જાય છે. "હેપ્પી ફ્રેન્ડશીપ ડે" ©Dh... #Dh
Dh...
જો લખવા બેસું ને તારા વિષે તો હું કંઈ જ ન લખી શકું, કેમકે તું તો એ એહસાસ છે જેને બસ હું જ સમજી શકું છું. ©Dh... #Dh
Dh...
અધૂરા સપના ની ચાવી મૂકી છે મારા ઓશિકા નીચે કદાચ હું ન જાગુ તો તમારી અમાનત લઇ લેજો.. ©Dh... #Dh..
#Dh..
read moreDh...
તારી સાથે થયેલી એક "પળ" ની વાત પણ જાણે લાંબી મુલાકાત નો અનુભવ કરવી જાય છે, વાત કરવા માટે ભલે કોઈ વિશેષ ના હોય પણ "હાય-હેલ્લો" જેટલું પણ જાણે એટલું જ વિશેષ અનુભવ કરવી જાય છે, વાત ભલે ટૂંકમાં પાતાવવી હોય તારે પણ તારા તરફથી મળતાં "ફિક્કા"જવાબ માં કેદ લાગણી નો ઘટાડો આજે પણ થયો નથી તેનો અનુભવ કરાવી જાય છે... Dh... ©Dh... #Dh...
#Dh...
read moreDh...
तुम वो महक हो जो ताउम्र मेरे साथ रहेगी, कभी मेरे गम में हीम्मत बन तो कभी मेरे खुशीयों की शान बन हरपल मुझे महकाते रहोगे Dh... #Dh...
#Dh...
read moreDh...
એક રવિવાર: ઉગતી સવારે તારી સાથે બેસી કઈ પણ બોલ્યા વગર બસ નિહાર્યા કરવું છે, નાહીં ને તરત આવી વાળ સંકેલતી મને ઊંઘ માંથી જગાડતી વખતે થતી મીઠી નોકઝોક કરતી નિહાર્યા કરવું છે, જીદ કરીને તારા માટે ચા બનાવી સાથે ચૂસકી લેતા તને નિહાર્યા કરવું છે, નવરાશ માં પેપરમાં ક્રોસવર્ડ ભરતા ભરતા તને ખોટા શબ્દો કહી ગુસ્સે થતા નિહાર્યા કરવું છે, રાજાના દિવસે તને કામમાં પજવીને લાકડી બતાવતા આંખો કાઢતા તને નિહાર્યા કરવું છે, રોજ કરતા કઈક અલગ સિમ્પલ રીતે તારા કોરા આછા ભીના કળા,ભૂખરા વાળ ગુલાબી બોરિયા થી ઢીલા બાંધેલા વાળ વાર સિમ્પલ પણ મારા ગમતા લૂકને નિહાર્યા કરવું છે, રસોડામાંથી શું બનાવું શું બનાવું ની તારી બુમો માં છુપાયેલી ઉતાવળ કે જે તારા ચહેરાની ચમક છે બસ એ નિહાર્યા કરવું છે, સાંજના સમયે અસ્તવ્યસ્ત થઇ ગયેલા કપડાનું કબાટ ગોઠવતા તારા ચહેરા પર પેલા ઢીલા બાંધેલા કળા-ભૂખરા વાળ માંથી એક-બે લટ કે જે તને હેરાન કરે છે એ ચહેરા ની માસૂમિયત નિહાળ્યા કરવું છે, આખા દિવસના કામ પછી સાથે બેસતાની સાથે જયારે તને પૂછવામાં આવે કેલાય ડોબી પગ દબાવી આપું? માથું દબાવી આપું? ત્યારે તારા ચહેરા પર જે નિર્દોષ હાસ્ય છે બસ એને નિહાળ્યા કરવું છે, બસ આમ જ તારી નજરનો બંધાણી થઇ ને રહેવું છે. Dh... #Dh...
#Dh...
read moreDh...
हर रोज नया दिन नया लम्हा हजारो ख्वाइशे जी लेना चाहता है ये दिल, ना मायूसियो के अंधेरे में डूबना चाहता है न तो सिर्फ उजालो में जीना, दिल तो बस पंछी बनके बेपरवाह धडकना चाहता है, यूं उल्ज़े हुए है कुछ किस्से जो बेवजह ही दिलको परेशान कर बैठे है, कुछ उम्मीदे जगा बैठा है जो हर दिन नया करने की दौड़ में लगा रहेता नादान सा दिल, क्या चाहता है अपने से पता नहीं पर गलतियाँ बहुतसी कर बैठा है दिल, और यूँही कीमत चुकती है मसुमसी ये आँखे, लेकिन नादानसा है मेरा ये दिल बिचारा... Dh... #Dh...
#Dh...
read moreDh...
हर रोज नया दिन नया लम्हा हजारो ख्वाइशे जी लेना चाहता है ये दिल, ना मायूसियो के अंधेरे में डूबना चाहता है न तो सिर्फ उजालो में जीना, दिल तो बस पंछी बनके बेपरवाह धडकना चाहता है, यूं उल्ज़े हुए है कुछ किस्से जो बेवजह ही दिलको परेशान कर बैठे है, कुछ उम्मीदे जगा बैठा है जो हर दिन नया करने की दौड़ में लगा रहेता नादान सा दिल, क्या चाहता है अपने से पता नहीं पर गलतियाँ बहुतसी कर बैठा है दिल, और यूँही कीमत चुकती है मसुमसी ये आँखे, लेकिन नादानसा है मेरा ये दिल बिचारा... Dh... #Dh...
#Dh...
read more