Nojoto: Largest Storytelling Platform

કેટલીક "મજબુત" ચીજ "કમજોર" લોકો પાસે પણ સુરક્ષિત હ

કેટલીક "મજબુત" ચીજ "કમજોર" લોકો પાસે પણ સુરક્ષિત હોય છે, 
દાખલા તરીકે ...… 
"માટીના ગલ્લા" માં "લોખંડના સિક્કાઓ" 
શરત એટલી જ કે વિશ્વાસ હોવો જોઈએ ...... Even the smallest lie can destroy💔 the biggest #trust......

dhingali4942

Dhingali❤

New Creator