ક્યારેક લાગતું કે તુ અજ્ઞાત છે, સમય સાથે લાગ્યુ કે કદાચ હુ તારાથી અજ્ઞાત છુ. પણ હવે તારા અજ્ઞાત થવાની રમત થી હુ જ્ઞાત છુ, અને હવે મારા જ્ઞાત હોવાથી તુ અજ્ઞાત છે. #અજ્ઞાત #knownunknown #ગુજરાતી #yqmotabhai #gujaratiquotes #YourQuoteAndMine #yqbaba #grishmapoetry Collaborating with YourQuote Motabhai