Nojoto: Largest Storytelling Platform

ખૂબ સુંદર જોડી છે મારા રાધે - શ્યામ ની, ચારોં ઓર ફ

ખૂબ સુંદર જોડી છે મારા રાધે - શ્યામ ની,
ચારોં ઓર ફેલાઈ છે સુગંધ એમના પ્રેમ ની. 

કેવો તારો રૂપ નિરાળો,
જેની પાછળ ગોરી રાધા થઇ ગાંડી. 

મ્હારી દુનિયા તારા થકી જ છે કાન્હા,
શુરુઆત ભી તું અને અંત ભી તું.

©Heer #Radhe_Krishna
ખૂબ સુંદર જોડી છે મારા રાધે - શ્યામ ની,
ચારોં ઓર ફેલાઈ છે સુગંધ એમના પ્રેમ ની. 

કેવો તારો રૂપ નિરાળો,
જેની પાછળ ગોરી રાધા થઇ ગાંડી. 

મ્હારી દુનિયા તારા થકી જ છે કાન્હા,
શુરુઆત ભી તું અને અંત ભી તું.

©Heer #Radhe_Krishna
heertrivedi5954

Heer

New Creator
streak icon54