Nojoto: Largest Storytelling Platform

અડધી સલાહ તો અનુસરો જાતે! જે ગામ આખાંને મફતમાં દીધ

અડધી સલાહ તો અનુસરો જાતે! જે ગામ આખાંને મફતમાં દીધા કરો છો?
સૌ સમજે છે હવે, છાશવારે તારે આ જ કરવું, આ ન કરવું, કીધા કરો છો.

વાતું જ હોય તદ્દન તમારી ધડ-માથાં વગરની! કોણ સાંભળશે ગપ્પગોળા?
જ્યાંથી મળે ખરું કે પછી ખોટું, માની લઈને ગામ માથે  લીધા કરો છો.

~દમયંતી આશાણી #સલાહ #વાતો #મફત

#સલાહ #વાતો #મફત #શાયરી