Nojoto: Largest Storytelling Platform

એક નાનકડી દીકરી તેના પપ્પાને પૂછે છે, "પપ્પા,હું

એક નાનકડી દીકરી તેના પપ્પાને પૂછે છે,
 "પપ્પા,હું ઘરચોળું પહેરું?"

પપ્પા ટુંકમાં જવાબ આપે છે,
"ના"

દીકરી સવાલ કરે છે,
"કેમ ના પહેરું?"

પપ્પાની આંખો ભીની થઈ ગઈ
 અને ગદગદિત શ્વરે જવાબ આપ્યો,

"બેટા,તું *ઘરચોળું* બોલે છે ને પણ મને 
*ઘર છોડું* એવું સંભળાય છે"

©Hardik Chandrani
  #dikri