Nojoto: Largest Storytelling Platform

શબ્દો વગર પણ વાત થાય છે, દૂર હોવા છતા પણ લાગણીઓને

શબ્દો વગર પણ વાત થાય છે, 
દૂર હોવા છતા પણ લાગણીઓને અહેસાસ થાય છે, 
એકબીજામા જીવવાથી પણ પ્યાર થાય છે, 
લાગણીઓનો મેળો છે અહી, 
હરપળ સાથ રહેવાનો અહેસાસ થાય છે. ❤

©Dhanvanti Jumani #love❤ #Life #mine #lovewithu 

#wetogether
શબ્દો વગર પણ વાત થાય છે, 
દૂર હોવા છતા પણ લાગણીઓને અહેસાસ થાય છે, 
એકબીજામા જીવવાથી પણ પ્યાર થાય છે, 
લાગણીઓનો મેળો છે અહી, 
હરપળ સાથ રહેવાનો અહેસાસ થાય છે. ❤

©Dhanvanti Jumani #love❤ #Life #mine #lovewithu 

#wetogether