જ્યાં લાગણીઓની આપ-લે થાય છે એ yqquotes જ્યાં અમથા અમથા સંબંધો બની જાય છે એ yqquotes. જ્યાં વિચારો એ જીવનનું રંગમંચ છે. એ yqquotes જ્યાં જીવનના અનુભવોનું નિચોડ એ કવિની રચના મા જોવા મળે છે એ yqquotes જ્યાં મન મૂકીને વિચારો રજૂ થાય અને જીવનમાં પાલન થાય છે એ yqquotes જે રંગમંચ છે પ્રગતી અને વિચારોનું એ yqquotes - A.D.HIRPARA #onemillionusers #yqbaba #yqquotes #gujarati #yqmotabhai #ઉત્સવ