Nojoto: Largest Storytelling Platform

વાત વાતમાં નારાજ થાય પણ મસ્ત મિજાજ છે સાચું કહું ત

વાત વાતમાં નારાજ થાય પણ મસ્ત મિજાજ છે
સાચું કહું તો, મારા દરેક આંસુનો એ રૂમાલ છે
અનમોલ રતન સંબોધીને એની પ્રશંસા નહીં કરું!
પરંતુ એ છે મારા જીવનમાં એ જ નસીબની વાત છે
 #પ્રેમ #દિલ #રૂમાલ #પ્યાર #દિલની_વાતો