તારુ નામ સાંભળીને દિલમાં બહાર આવી જાય છે..!💕 મોસમ ગુલશન અને આભ સદાબહાર થઈ જાય છે.!💕 તારા ચહેરા ના દિદાર ભર થી જન્નત જહાન મળી જાય છે..!💕 તુ પાસે હોય તો બસ જીવન નુ અસલ ભાન મળી જાય છે.!💕 આંખો ની અરદાસ છે..!💕 મારા હસી ની આસ છે તુ..!💕 તારી હાજરી જ મારા શ્વાસ છે..! 💕 તારી ગેરહાજરી મારા માટે શ્રાપ છે..!💕 તુ છે તો દુકાળ પણ ધોધમાર વરસાદ છે..!💕 તુ નથી તો શિત પણ અંગાર છે..!💕 ©अश्क माजीराणा_इक गुमनाम शायर #ashq#truelove #pawarihorihai #standAlone