Nojoto: Largest Storytelling Platform

હું શબ્દથી જ બધાને વંદન કરું છું. હાસ્ય સાથે જ બધા

હું શબ્દથી જ બધાને વંદન કરું છું.
હાસ્ય સાથે જ બધાને નમન કરું છું.
બોલની વાણીને લીધે જ હું બધાને ગમું છું.
વાતચીતથી લોકો સાથે સમજૂતી કરું છું.
બધાના મંતવ્ય જાણ્યા પછી જ મારું કહું છું.
હું શબ્દથી જ બધાને વંદન કરું છું.
હાસ્ય સાથે જ બધાને નમન કરું છું.
હળતા ફરતા પણ મનની મુલાકાત કરું છું.
માતાપિતાની વાતો સાંભળી કામ કરૂં છું.
દુનિયાને જોતા જ શબ્દમાં હું ઉતારું છું.
લોકો સાથે રહેતા પણ પોતાના મનનું કહ્યું કરું છું.
એટલે તો નાના મોટા ભાગના લોકોને હું ગમું છું.
મારી દુનિયામાં મનના વિચારો સાથે રમું છું.
દોસ્તની તકલીફને પોતાની સમજી ગણું છું.
પરિવારની લાડકી મિત્રોની શાન હું બધાને ગમું છું.
તો પણ શબ્દમાં મારા વિચારો સાથે રમું છું. #life #gayatrigiri #poetry

life #gayatrigiri poetry