Nojoto: Largest Storytelling Platform

આકાશ આખું..!! તું માંગે એક બુંદ ને વરસાવી દવ આકા

આકાશ આખું..!!

તું માંગે એક બુંદ ને વરસાવી દવ આકાશ આખું.!
તું પૂછે વ્યાપ પ્રેમનો હું કહી દવ આકાશ આખું.!

ઉમિદો ની ડોર પકડી ચાલું છું જો તું સાથ આપે,
ને તો હું તારી સંગાથે ફરી લવ આકાશ આખું.!

ચાંદ,સિતારા, મેહતાબ, બધા રહે આકાશે,
તું માંગે કોઈ એક ને લઈ આવું આકાશ આખું.!

લઈ આવે છે તારો સ્પર્શ વાયરો વીંટળાઈ આકાશે,
પામવાને તારો સ્પર્શ હું બની જાવ આકાશ આખું.!

        :- દર્શન આહીર #lovrquote #Love #love❤ #gujarati #Life #Stylish_Poetry #gujaratipoem #newpoetry 

#Riverbankblue