Nojoto: Largest Storytelling Platform

એકાંતની આંગળી પકડીને ચાલનારા વિરલા હોય, દુઃખી થઈ એ

એકાંતની આંગળી પકડીને ચાલનારા વિરલા હોય,
દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, ભીડ માં નહિ,
ભીડને તો કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer #એકાંત ની આંગળી પકડીને ચાલનારા #વિરલા હોય,
#દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, #ભીડ માં નહિ,
ભીડને તો #કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer

#vibrant_writer 
#pritliladabar