ઉભરામાં ખુદને શોધ્યા કરું ને એના શમી જતાં ખુદની અસમંજસ ભૂલી ખુદ જ કોઈ ગૂંચવણ લાગું ને એ છેલ્લી ગાંઠ ખોલતા સમજાતું ઘણું કે ફરી અણસમજુ થવા વિશે મન વિચારતું. 🧡📙📙🧡 #મનનીવાતો #waves #waveringmind #calming #emotions #poemfrommetome #gujaratipoems #grishmathoughts