Nojoto: Largest Storytelling Platform

મારી પહેલી શાળા , મારી પહેલી દોસ્ત , મારો પહેલો

મારી પહેલી શાળા , 
મારી પહેલી દોસ્ત ,
 મારો પહેલો પ્રેમ , 
મારા સુખનું સરનામું , 
મારી બીમારીનું પહેલુ દવાખાનું ,
 મારી દરેક સમસ્યાનો પહેલો હલ ,
 જે મારુ બધું જ અને એના વગર 
દિવસમાં પણ અંધારું ... 
એટલે મારી " માં " ...
Happy Mother's Day 🤗

©unsaid words #MothersDay #maa #godonearth 

#MothersDay2021
મારી પહેલી શાળા , 
મારી પહેલી દોસ્ત ,
 મારો પહેલો પ્રેમ , 
મારા સુખનું સરનામું , 
મારી બીમારીનું પહેલુ દવાખાનું ,
 મારી દરેક સમસ્યાનો પહેલો હલ ,
 જે મારુ બધું જ અને એના વગર 
દિવસમાં પણ અંધારું ... 
એટલે મારી " માં " ...
Happy Mother's Day 🤗

©unsaid words #MothersDay #maa #godonearth 

#MothersDay2021