Nojoto: Largest Storytelling Platform

આસોની એક સુહાની સાંજે પહાડની પાછળ વાદળોને છુપાતા,

આસોની એક સુહાની સાંજે
પહાડની પાછળ 
વાદળોને છુપાતા,દોડતા જતાં જોયા
આકાશને ખુલ્લું કરવા
ઉતાવળે ભાગતા જોયા
અને કહી રહ્યા હતા
ચાંદ તારાની ભાત
તમે જોઈ શકો
એટલે
હવે જઈ રહ્યાં છીએ
ત્યાં એમને ફરી યાદ આવ્યું!
હવે તો આવીશું
 આવતા વરસે
તો ચાલો ને 
મન મૂકીને વરસતાં જઈએ.

©Ajit Machhar #cloud 
#6oct2022
આસોની એક સુહાની સાંજે
પહાડની પાછળ 
વાદળોને છુપાતા,દોડતા જતાં જોયા
આકાશને ખુલ્લું કરવા
ઉતાવળે ભાગતા જોયા
અને કહી રહ્યા હતા
ચાંદ તારાની ભાત
તમે જોઈ શકો
એટલે
હવે જઈ રહ્યાં છીએ
ત્યાં એમને ફરી યાદ આવ્યું!
હવે તો આવીશું
 આવતા વરસે
તો ચાલો ને 
મન મૂકીને વરસતાં જઈએ.

©Ajit Machhar #cloud 
#6oct2022
ajitmachhar2482

Ajit Machhar

New Creator