Nojoto: Largest Storytelling Platform

પ્રેમરૂપી એ રાહમાં એ તરસતાનું ઝરણું બની.. મળી મ

પ્રેમરૂપી એ રાહમાં એ તરસતાનું ઝરણું બની.. 
  મળી મુજને  એ આ સફરમાં મહોબ્બત બની.. 

  પ્યાસ.. બુઝાવ્યા વગર એ અકારણ અદ્રશ્ય બની..
    તરસતા રાહીના જીવનમાં એ આમ મૃગજળ બની.. 

       જીગર"અનામી રાઇટર" #ManyThings
પ્રેમરૂપી એ રાહમાં એ તરસતાનું ઝરણું બની.. 
  મળી મુજને  એ આ સફરમાં મહોબ્બત બની.. 

  પ્યાસ.. બુઝાવ્યા વગર એ અકારણ અદ્રશ્ય બની..
    તરસતા રાહીના જીવનમાં એ આમ મૃગજળ બની.. 

       જીગર"અનામી રાઇટર" #ManyThings