આજે આ વળી જબરું થયું...Nidhi વિચાર્યું પણ નહોતું એ મારા માટે આજે નવરુ થયું સવાલ જ પૂછ્યો એણે એવો કે... જવાબ આપવો મારા માટે અઘરું થયું !!! #javab