Nojoto: Largest Storytelling Platform

સ્ત્રી શક્તિને વાર્તાથી ઉજાગર કરનાર. સંદેશમાં કભી

સ્ત્રી શક્તિને વાર્તાથી ઉજાગર કરનાર.
સંદેશમાં કભી કભી કલમના લેખનકાર.
અવનવા દેશની ઝાંખી કરાવનાર.
કેલીડસ્કોપથી સંસ્કાર પૂર્તિની શાન બનાવનાર.
પોતાના લેખનથી લોકોને જીવનની ગાથા સમજાવનાર.
પદ્મશી એવોર્ડથી ગુજરાતી લેખનની પ્રતિભાને ચાર ચાંદ લગાવનાર.
અલગારી આલમની રોનકમાં દાદાના ઉપનામથી જાણીતા.
લોક લાડીલા દેવેન્દ્ર પટેલ દાદાને જસન્મદિન હાર્દિક વધામણા.
પ્રભુ પુરી કરે આપની દરેક મનોકામનાઓ.
ઘર પરિવારની સાથે તમારી ચારેય દિશામાં થાય નામના.
દાદા આપને જન્મદિનના હાર્દિક વધામણાં.
સ્વસ્થ અને તંદુરસ્ત સદા રહો કલમમાં લિન.
આપનાથી અમને મળતી રહે લેખનની નવી શીખ.
 #birthday #deep #wish