સારુ વિચારવાની એને આદત છે એ થોડી જુદી છે... સપનાને જીવવાની એને આદત છે એ થોડી જુદી છે... આંખોથી હસવાની એને આદત છે એ થોડી જુદી છે... વગર પાંખે ઉડવાની એને આદત છે એ થોડી જુદી છે... હવામા ખોવાવાની એને આદત છે એ થોડી જુદી છે... પાણીમાં રમવાની એને આદત છે એ થોડી જુદી છે... પડકાર ઝીલવાની એને આદત છે એ થોડી જુદી છે... પોતાનું થવાની એને આદત છે એ થોડી જુદી છે... @Vibrant_writer એ થોડી જુદી છે... સારુ વિચારવાની એને આદત છે એ થોડી જુદી છે... સપનાને જીવવાની એને આદત છે એ થોડી જુદી છે... આંખોથી હસવાની એને આદત છે એ થોડી જુદી છે...