Nojoto: Largest Storytelling Platform

કોમર્સ ના મતે શું છે પ્રેમ ? થોડો ખર્ચ છે તો થોડો

કોમર્સ ના મતે શું છે પ્રેમ ?

થોડો ખર્ચ છે તો થોડો લાભ છે પ્રેમ 
પણ નફા કરતા ખોટ વધારે છે પ્રેમ 

દિલ ની ખરીદી છે પ્રેમ 
તો લાગણી નું વેચાણ છે પ્રેમ 

સુખ નું પ્રીમિયમ છે પ્રેમ 
તો દુઃખ નો વટાવ છે પ્રેમ 

પાઘડી જેવો અદ્રશ્ય છે પ્રેમ 
તો પ્રાથમિક ખર્ચ જેવો અવાસ્તવિક છે પ્રેમ 

મિલકત પર જેમ ઘસારો જરૂરી છે 
તેમ જીવન માં જરૂરી છે પ્રેમ 

જેમ મોટાભાગના વ્યકિત ને નથી મળતો પકસરવૈયા નો જવાબ
તેમ મોટાભાગના વ્યક્તિ ને નથી મળતો પ્રેમ

©daksh #પ્રેમ 
#Love 
#Commerce
કોમર્સ ના મતે શું છે પ્રેમ ?

થોડો ખર્ચ છે તો થોડો લાભ છે પ્રેમ 
પણ નફા કરતા ખોટ વધારે છે પ્રેમ 

દિલ ની ખરીદી છે પ્રેમ 
તો લાગણી નું વેચાણ છે પ્રેમ 

સુખ નું પ્રીમિયમ છે પ્રેમ 
તો દુઃખ નો વટાવ છે પ્રેમ 

પાઘડી જેવો અદ્રશ્ય છે પ્રેમ 
તો પ્રાથમિક ખર્ચ જેવો અવાસ્તવિક છે પ્રેમ 

મિલકત પર જેમ ઘસારો જરૂરી છે 
તેમ જીવન માં જરૂરી છે પ્રેમ 

જેમ મોટાભાગના વ્યકિત ને નથી મળતો પકસરવૈયા નો જવાબ
તેમ મોટાભાગના વ્યક્તિ ને નથી મળતો પ્રેમ

©daksh #પ્રેમ 
#Love 
#Commerce
daksh8374943487873

daksh

New Creator