આ જિંદગીની ભાગદોડમાં ઘણી વાર વિચાર થાય છે... બંધ આંખે ધ્યાનમાં ડૂબી અંદરથી મોતી શોધી લાવું પોતાને સ્વ ઓળખ કરાવું ધ્યાની મરજીવો થઈ જાઉં © vibrant writer #મરજીવો #dhyan #meditation #vibrant_writer #nojotogujarati #tod