Nojoto: Largest Storytelling Platform

ગાંઠ તું ગમે તેવી આપ એ ઉકેલી દેશે ને કશુંક બાંધી ર

ગાંઠ તું ગમે તેવી આપ એ ઉકેલી દેશે
ને કશુંક બાંધી રાખવા તું કહેશે
તો ગાંઠ એ બે સુંદર ફુમતાવાળી બાંધી દેશે,
સવાલ તારો કોઈ પણ હોય
એ કંઈક જવાબ તો આપી દેશે,
અને ના આપી શકે કદાચ
તોય કંઈક એવું કહેશે કે
જવાબ સુધી તું પહોંચી રહેશે. Happy Mother's Day ❤️❤️
#mummy #mothersday #supportsystem #foreverfriend #gotoperson #myworld #momishome #grishmapoems