એકલુંએકલું વાદળ રઘવાયું થઈ! બારીમાં અંદર ડોકું નાખીને જાણે જોયા કરે, ભીનાં કરી ગઈ એની નજરુંની વાછટ! ને ઘર સુગંધથી આપમેળે મઘમઘ્યા કરે. ©Damyanti Ashani✍️ #વાદળ #ઘર આષાઢ #OneSeason