સંબંધો માં જ્યારે તમે હક જતાવો અને સામેની વ્યક્તિ ને એ પરાણે ફરજ લાગતી હોય તો સમજી લેવું કે એ સંબંધ પોતાનાપણું ગુમાવી ચુક્યો છે ©Zindgi #importance