ન્યાય તો હવે આ ખુલ્લેઆમ વેચાય છે, સામાન્ય જન બિચારો આગ માં જોંકાય છે! ઈશ્વર ને પુરી બારણે આ સૌ ક્રીડાઓ થાય છે, પણ જુએ છે રુદ્ર બધું જે પણ અન્યયો થાય છે! - જય ત્રિવેદી ('રુદ્ર') #અન્યાય #justice #રુદ્ર #શાયરી