Nojoto: Largest Storytelling Platform

આજે પણ છે અધૂરા ઘણાં સ્વપ્નાઓ જીવનમાં, અને ઈચ્છું

આજે પણ છે અધૂરા ઘણાં સ્વપ્નાઓ જીવનમાં,
અને ઈચ્છું છું કે એ પુરા કરવામાં સંપૂર્ણ જીવન વીતી જાય,
કારણ કે,
કૃષ્ણને કહેતા સાંભળ્યા છે કે,
અમુક અધૂરા સ્વપ્નાઓ સાથે જિંદગી જીવવાની,
મજા જ કંઈક અલગ હોય છે.....A+

Ankita Ni Vato (Rich Thinker) #ankitanivato
#lovequote
#happylife
#worldpoetry
#gujaratiquote