Nojoto: Largest Storytelling Platform

કેવી મજાની રાત ચાંદનીનો અજવાસ, તારા હોવાની આસ સવાલ

કેવી મજાની રાત
ચાંદનીનો અજવાસ,
તારા હોવાની આસ
સવાલો પૂછતાં મારા શ્વાસ,
શું હશે કશુંક ખાસ
ક્યારે સાચો થશે મારો‌ વિશ્વાસ,
ને પવનની એક લહેરખી આવતી પાસ
અને અકબંધ રાખતી મારી આસ. 💕💕
#moon #moonlight #lovepoem #longing #faith #waitingforyou #poemfrommetoyou #grishmapoems
કેવી મજાની રાત
ચાંદનીનો અજવાસ,
તારા હોવાની આસ
સવાલો પૂછતાં મારા શ્વાસ,
શું હશે કશુંક ખાસ
ક્યારે સાચો થશે મારો‌ વિશ્વાસ,
ને પવનની એક લહેરખી આવતી પાસ
અને અકબંધ રાખતી મારી આસ. 💕💕
#moon #moonlight #lovepoem #longing #faith #waitingforyou #poemfrommetoyou #grishmapoems