મારા અસ્તિત્વની છબીમાં દેખાય તે. મારા વ્યક્તિત્વના બોલમાં ઝળકે તે. મારા ચહેરાના રંગેરંગમાં વસે છે તે. મારા હાસ્યમાં છલકતું સ્મિત તે. મારી વાતોમાં મહેકતું કોલાહલ તે. મારી દુનિયાને બનાવનાર ધરતીનું સ્વરૂપ તે. મારા પ્રભુને જોયા પછી બનતું રૂપ તે. મારા મમ્મી પપ્પાની સાથે રહેતા સંતાન અમે. બસ દુનિયામાં ક્યાંય વાત ન થાય પણ ગમતી વાત અમે. એકમેકનું રમકડું અમે જોતા જ લોકોને ત્રણેય ગમે. જો સંયોગ હોય તો આંગળીમાં એ પાંચેય જડે. લગ્નની વર્ષગાંઠમાં 33 વર્ષો આજે જોવા મળે. #happyanniversary