Nojoto: Largest Storytelling Platform

ઉદાસીને ઓઢીને હું અટવાતી અથડાતાં રહી, નજર પડી એક ચ

ઉદાસીને ઓઢીને હું અટવાતી
અથડાતાં રહી,
નજર પડી એક ચહેરા પર
ને આપી બેઠી એક સ્મિત,
લાગ્યું જાણે થઈ ગયો પ્રેમ
અને હું ને અરીસો મલકાતા રહી ગયા. 🧡🧡
#smile #happiness #sadness #loveyourself #fallinginlove #gujaratipoems #grishmadiary #grishmapoems