મહેરબાની કરીને તમે મારા પર મહેરબાની ના કરતા.કેમકે,જે આપડા હોય એ મહેરબાની ના કરે.એ કાં તો મદદ કરે કાં તો પોતાની ફરજ સમજે. #મહેરબાની