Nojoto: Largest Storytelling Platform

શબ્દો એ રચી કેવી તે કરામત જોવો તો ખરી.... છે કોઈ વ

શબ્દો એ રચી
કેવી તે કરામત
જોવો તો ખરી....
છે કોઈ વાર
લાગણી નું દર્પણ..
દંભી નું બને
શસ્ત્ર છેતરવાનું
વાણી ગુરુની
બની જાય જો શબ્દો
જાય ઉગારી.....
 તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. 
તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે.

સુપ્રભાત!!
આજે #શબ્દો  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

purvishah8999

purvi Shah

New Creator