જિંદગી એકધારી વહે છે અણગમતું કંઈ નથી પણ ગમતું કશુંક ખૂટે છે કશુંક મને જોઈએ છે બસ વિચાર્યા કરું છું પણ શોધવાનો પ્રયાસ નથી તો ક્યારેક આળસેય ખરી પણ સમય કેટલો છે એની ખબર નથી તો જે છે એમાંથી ખુદને થોડો ભેટ આપી દઉં ને મળી જાય એ કશુંક પછી, અરે પછીનું પછી એ ગાંઠે બાંધી લઉં ને જે છે એને સાચવીને મૂકી દઈ જ્યાં કોઈક નવી ધારે વહી શકું એવા કિનારાને શોધી જોવ. 🧡📙📙🧡 #life #flow #finding #discoveringmyself #timeforme #letmelive #gujaratipoems #grishmapoems