ફોઈ ફુઆની ગુડિયા રાની... બહેનોની લાલ દુલારી... ભાનજી ભાનજાની માસી પ્યારી.. ભાઈલુની લાડલી યારી... બાળકોની મોજ મસ્તીની જાની... મારી લાડલી ઉર્વશીની અલગ કહાની... જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.. મારી બેનીની ચારેય દિશાઓમાં થાય નામના.. પ્રભુ પુરી કરે એમની દરેક મનોકામના.. Happy birthday urvashi di🍫 #happybirthday #birthdaywishes #birthdaypost