Nojoto: Largest Storytelling Platform

બસ હવે બહુજ આકરું લાગે છે,પોતાને ભૂલી બીજાની વાટ જ

બસ હવે બહુજ આકરું લાગે છે,પોતાને ભૂલી બીજાની વાટ જોવાનું,
જે છે એની કદર કરી,શરૂ કરીએ નવું જીવન જીવવાનું,
તો શું થયું કે કોઈ મનગમતું ના મળ્યું,
શરૂ કરીએ,જે મળ્યા છે એને ગમાંડવાનું,
ઘણી બધી લાગણીઓ,અને થોડીક સ્વાર્થતાનો નિષ્કર્ષ એજ આવ્યો,
જે નથી ,એ નથી, પણ જે છે,એ શ્રેષ્ઠ છે એમ માનવાનું....
:_- vivek baraiya #satisfaction #forgone #shayri #powerofword