મિલકત વેચાય છે, પ્રેમ વહેંચાય છે, છતાંય "નિજીઁવ મિલકત" માટે સરેઆમ, આમ, "સજીવન પ્રેમનું" કત્લેઆમ થાય છે. જાણે કે અનાયાસે જ માણસના પગ નીચે કીડીઓનાં અનેકો ખૂન થાય છે. જીવ્યા હો ને જીવતા હો ભલે વષૅ અનેક "કેવી રીતે જીવાય" એનું ક્યાં માણસને અંત સુધી... ભાન જ થાય છે?! #LPwrites #SocialAwareness #ONESOULARMY