Nojoto: Largest Storytelling Platform

મિલકત વેચાય છે, પ્રેમ વહેંચાય છે, છતાંય "નિજીઁવ મિ

મિલકત વેચાય છે,
પ્રેમ વહેંચાય છે,
છતાંય "નિજીઁવ મિલકત" માટે 
સરેઆમ,
આમ, "સજીવન પ્રેમનું" 
કત્લેઆમ થાય છે.
જાણે કે અનાયાસે જ 
માણસના પગ નીચે
કીડીઓનાં અનેકો ખૂન થાય છે.
જીવ્યા હો ને જીવતા હો ભલે વષૅ અનેક
"કેવી રીતે જીવાય" 
એનું ક્યાં માણસને અંત સુધી...
ભાન જ થાય છે?!
#LPwrites
#SocialAwareness 
#ONESOULARMY
મિલકત વેચાય છે,
પ્રેમ વહેંચાય છે,
છતાંય "નિજીઁવ મિલકત" માટે 
સરેઆમ,
આમ, "સજીવન પ્રેમનું" 
કત્લેઆમ થાય છે.
જાણે કે અનાયાસે જ 
માણસના પગ નીચે
કીડીઓનાં અનેકો ખૂન થાય છે.
જીવ્યા હો ને જીવતા હો ભલે વષૅ અનેક
"કેવી રીતે જીવાય" 
એનું ક્યાં માણસને અંત સુધી...
ભાન જ થાય છે?!
#LPwrites
#SocialAwareness 
#ONESOULARMY