Nojoto: Largest Storytelling Platform

આંખે દેખી અરાજકતાઓ ને કાલે આ આંખો વિસરી જાશે, ફરી

આંખે દેખી અરાજકતાઓ ને કાલે આ આંખો વિસરી જાશે,
ફરી થશે આ અંધેરી નગરી અને 'રુદ્ર', ગંડુંઓ જ રાજા થાશે!

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #situation #Injustice #orignal #mr_trivedi

jaytrivedi5022

Jay Trivedi

New Creator