હદો તારી તું જ બનાવે ને તું જ નિભાવે એને ઓળંગવાનો કે ભૂંસવાનો હક પણ તારો અને સમય આવ્યે વિચાર ને વિસ્તાર કરવાની ફરજ પણ તારી એને સરહદો સમજી ખુદ સાથે લડવાની વાત ના જાણે તું ક્યાંથી વચ્ચે લઈ આવે? 🧡📙📙🧡 #limits #explore #learn #unlearn #change #choices #gujaratipoems #grishmathoughts