Nojoto: Largest Storytelling Platform

તને કેમ સમજાવું જે સમજવા મથું છું એ તારી સમજ પર પણ

તને કેમ સમજાવું
જે સમજવા મથું છું
એ તારી સમજ પર પણ નિર્ભર છે,
તું સમજે તને સમજાય
એની રાહમાં મારી સમજ
અત્યારે તો અટવાય,
તને સમજાય તો મને સમજાય
પણ આ તને કેમ સમજાવું. 🧡📙📙🧡
#confusion #dilema #understanding #life #efforts #love #gujaratipoems #grishmapoems
તને કેમ સમજાવું
જે સમજવા મથું છું
એ તારી સમજ પર પણ નિર્ભર છે,
તું સમજે તને સમજાય
એની રાહમાં મારી સમજ
અત્યારે તો અટવાય,
તને સમજાય તો મને સમજાય
પણ આ તને કેમ સમજાવું. 🧡📙📙🧡
#confusion #dilema #understanding #life #efforts #love #gujaratipoems #grishmapoems