આ ખાખી છે, તેનાથી તમારી દુનિયા હજી આખી છે. આ ખાખી છે, તમને કપરા સમયે પણ સાચવી રાખી છે. આ ખાખી છે,જેમણે કોરોના સમયે પણ આખી રાત જાગી છે. આ ખાખી છે,ગણેશ ચતુર્થી,ઈદ,હોળી,દિવાળીમાં ફરજ બજાવી છે. #khakhi #policelife